HAPPY BIRTHDAY JAYESH
હું જાઉં છું કહીને ફરી આવ્યો જ નહીં...
રાહ જુએ છે બહેન તારી કેમ સાંભળતો નથી??...
તને ભેટવાને તરશે છે મન,, કેમ માનતો નથી??
કેટલો કરીએ છે તને યાદ ,શું તું જાણતો જ નથી....
જન્મદિવસે તારા ,,,ખોબે ખોબે કરું તને પ્રેમ ...કેમ તું જોતો નથી...
ભાઈલા 🥺🥺 હર જન્મેં તું થાજે મારો માડીજાયો વીર રે.....🥺