કોઈપણની સંબંધની વ્યાખ્યા ખૂબ સુંદર જ હોય છે...
પોતાને ગમે એવી...
સૌને ગમે એવી...
આકર્ષે એવી...
પ્રેમમાં પાડે એવી...
બસ,તકલીફ ત્યારે જ પડે, જ્યારે એ વ્યાખ્યા અપેક્ષામાં પરિવર્તન પામે.....

Gujarati Quotes by Tru... : 111760011

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now