*✨️ધનતેરશ ની શુભકામના✨️*

*અષ્ટ પ્રકારની લક્ષ્મી :-*

૧. *ધન લક્ષ્મી* : જેનાથી તમારી અર્થવ્યવસ્થા સુદ્રઢ થાય.

૨. *ધાન્ય લક્ષ્મી* : આજીવન તમારા શરીરને પોષણ આપનારું અન્ન મળી રહે.

૩. *ધૈર્ય લક્ષ્મી* : તમારા જીવનમાંથી ધીરજ ખૂટે નહિ.

૪. *શૌર્ય લક્ષ્મી* : જીવનમાં વિકટ પરિસ્થિતિનો પ્રતિકાર કરવાની શક્તિ.

૫. *વિદ્યા લક્ષ્મી* જીવનમાં શારીરિક, માનસિક, કૌટુંબિક, આધ્યાત્મિક ઉન્નત્તિ કરાવનારી વિદ્યા પ્રાપ્ત થાય.

૬. *ક્રિયા લક્ષ્મી* : જીવનમાં શારીરિક, માનસિક, ધાર્મિક, આધ્યાત્મિક, ઉન્નતિ કરાવનાર કર્મ થાય.

૭. *વિજય લક્ષ્મી* : જીવનનાં દરેક ક્ષેત્રમાં સફળતારુપી વિજયની પ્રાપ્તિ.

૮. *રાજ્ય લક્ષ્મી* : જે પ્રદેશમાં રહેતા હોય તે સમૃદ્ધ હોય.

આમ આ આઠ પ્રકારની લક્ષ્મીનો તમારા જીવનમાં વાસ થાય અને તમારું જીવન શારીરિક, માનસિક, આર્થિક અને આધ્યત્મિક ક્ષેત્રે સમૃદ્ધ બને એવી ભગવાનનાં શ્રી ચરણોમાં પ્રાર્થના ! 😊💐
*🙏જય શ્રી કૃષ્ણ જય સીયારામ 🙏*

Gujarati Religious by ANAND SAMANI : 111761147

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now