બધુંજ હોવા છતાં, દરેકના જીવનમાં,
અશાંતિનું કારણ ?
ગણીને બે થી પાંચ વ્યક્તિઓજ હોય છે,
જેમને આપણે બતાવી દેવું છે, કે સુધારી દેવા છે, કે પછી સરખા કરવા છે.
આમાં વાંક કોનો ?

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111762231

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now