તમને રોજ યાદ કરું,
દિવસ રાત યાદ કરું,
રસ્તે મળી જાવ તો,
જરા નજર ઉપર રાખજો,
થોડું સ્મિત આપી,
હૃદયને પ્રાણ આપજો !

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111762369

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now