*દુનિયામાં સૌથી મોટી કળા છે એકબીજા ના સ્વભાવ સમજવાની,*
*જો આવડી જાય તો પ્રશ્ન જ ના રહે.!!*

*બાકી સંબંધ અને પ્રેમ એ તો*
*ગરજના પાટા પર ચાલતી રેલગાડી છે,*
*સ્ટેશન આવે એટલે*
*લોકો ઉતરી જ જવાના..*

Gujarati Blog by Dipti : 111764300

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now