https://youtube.com/shorts/oQdS_7vuvvU?feature=share‌ ....
અમે નાયણા રૂપાના વંશજો અમે ચેહર મા ને ભજીયે... ચેહર કરે મહેર તો થાયે લીલાલહેર... દરેક વખતે સાથ સહકાર આપ્યો છે એમ જ આપશોજી....તો જરૂર સાંભળશો અને શેર કરજો... આપનો અમૂલ્ય પ્રતિભાવ આવકાર્ય છે... આપનો અમૂલ્ય સમય આપી મને સાંભળી એ બદલ હું દિલથી આપની આભારી છું...
જય ચેહર મા....
🙏🙏🙏🙏🙏

Gujarati Religious by Bhavna Bhatt : 111764839

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now