શમણાંઓની રંગોળી ક્યારેક
અધૂરી રહી જાય છે
હકીકતના રંગો પૂરોતો
જીંદગી નિખરી જાય છે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111765594
Varsha Shah 2 years ago

હકીકત'માં' રંગો પુરીએ તો?

shekhar kharadi Idriya 2 years ago

વાહ.. અતિ સુંદર..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now