તેનો એ નરમ સ્પર્શ સાથની સાબિતી આપે છે.
નથી હું એકલો હરપળ મહેસુસ કરાવે છે.
કપરા સમયને તેની હૂંફથી ભૂલાવે છે.
એ છે ફક્ત મારી એ અનુભૂતિ કરાવે છે.

Gujarati Blog by Jasmina Shah : 111767801

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now