તને આટલું ખોટું કેમ લાગે છે?
પહેલાં હું કેટલી મજાક કરતો!
હવે મજાક પણ નથી ગમતી,
નથી ગમતી કોઈ વાત,માત્ર વિવાદ !
વાતનું વતેસર થાય છે,હે!પરમેશ્વર !.
હું ચાહું છું મારા પ્રેમનું વાવેતર!
- वात्त्सल्य

Gujarati Motivational by वात्सल्य : 111768267

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now