ઘણા બધા લોકોનું
ઘણી બધી વાર
ઘણું બધું સાંભળ્યું, ને જ્યારે,
ફક્ત એકવાર મારું મોઢું ખૂલ્યું, ને
હું એકલો પડી ગયો.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111769942

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now