વા સંગે વિહરતો, હૈયાનો હય,
તાલ દેતી સૃષ્ટી, અનેરી એની લય...
ન કોઇ ફિકર દુનિયાની,ન કોઇ ભય,
કેફ ચઢ્યો કમલ સિર,થયો "અનોખીપ્રિતમય"...

Gujarati Shayri by Kamlesh : 111774044
Kamlesh 11 months ago

ધન્યવાદ વ્હાલા..

Kamlesh 2 years ago

ધન્યવાદ કાજલજી...

Kajal Joshi 2 years ago

👌🏻👌🏻👌🏻

Kamlesh 2 years ago

ધન્યવાદ રમીલાજી...!!! ઘણા દિવસે...?

Kamlesh 2 years ago

ધન્યવાદ ફાલ્ગુનીજી....!!!

Kamlesh 2 years ago

ધન્યવાદ દેવેશભાઇ...!!!

Kamlesh 2 years ago

ધન્યવાદ સોનલજી...!!! અનેખીપ્રિતનો નશો તો હંમેશાથી... હો... હા હા...

Ramila 2 years ago

વાહ!!! મહાદેવ...

Falguni Dost 2 years ago

✍🏻👌🏻👌🏻

Devesh Sony 2 years ago

Bhai Bhai... 👌

Sonalpatadia Soni 2 years ago

હૈયું હિલોળે ચડે ત્યારે તેનો કેફ સિરે ચડે... વાહ...અનોખીપ્રીત નો નશો ચડ્યો એમને...

Kamlesh 2 years ago

ધન્યવાદ શેખરભાઇ...!!!

Kamlesh 2 years ago

ધન્યવાદ અલ્પાજી..!!!

Kamlesh 2 years ago

ધન્યવાદ શેફાલીજી...!!!

Kamlesh 2 years ago

ધન્યવાદ જીજી...!!!

shekhar kharadi Idriya 2 years ago

वाह क्या बात है बहुत खूब

Shefali 2 years ago

Superb 👌🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now