કાગડોળે જોઈ હતી જેની વાટ
કયારે આવીને બેસી ગયું તે મારી પાસ
ઓળખી ન શકી હું તેના શ્વાસ
પછી ગોત્યુ તેને જિંદગીભર આસપાસ

-nirali polara

Gujarati Thought by Tr.Mrs.Nirali Polara : 111774171

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now