Free Gujarati Funny Quotes by Kish | 111779654

પહેલા હું ભાડે રહેતો હતો પછી મે મારા મકાન માલિકને શેરમાર્કેટના ફાયદાઓ જણાવ્યા..

હવે અમે બન્ને શાન્તિ થી ભાડે રહીયે છીએ.
😎🤣😁😛

View More   Gujarati Funny | Gujarati Stories