Free Gujarati Funny Quotes by Kish | 111780045

પોતાની બંને દીકરીમાંથી બીજી દિકરીના પણ લગ્ન પતી ગયા...

જાન રવાના થઈ ગઈ...

પતિ-પત્ની નિરાંતે હિંચકા પર બેઠા...

પતિએ ધીરેથી પત્ની ને કહ્યું યાદ છે જ્યારે જ્યારે આપણો ઝગડો થતો ત્યારે તું કહેતી કે........

આ દિકરીઓને કારણે અહીં પડી રહી છું. નહીંતર ક્યારની જતી રહી હોત ...

😜😂
for credit dm me

View More   Gujarati Funny | Gujarati Stories