આખો કાગળ ભરીને...
દુઃખોનું લીસ્ટ લાવ્યો'તો કાલિદાસ
પરંતુ દોસ્તારોએ તેનો પતંગ બનાવીને ઉડાડી દીધું...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111780164

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now