Coming soon...

ના કર તું સુખમાં અતિ આનંદ, 
ના થા તું દુ:ખમાં અતિ નિરાશ, 
રાખ તું થોડી ધીરજતા, 
સમય સાથે વહી જાઈ તે, 
સુખ અને દુ:ખ છે એક પહેલી, 
જે સમજે તે જ મહાન... 


"દુઃખ તાકાત જ્યારે સુખ નિર્બળ છે"
મનોજ નાવડીયા

Gujarati Book-Review by મનોજ નાવડીયા : 111780372

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now