બંધ કમાડ પણ ભીતરે પ્રીત ટમટમે
ઝળહળતી એક જ્યોતે આશ પ્રજ્જવલે
સ્મરણોની સાંકળ અચાનક ખટખટે
ને આંખોમાંથી જો અશ્રુઓ ડબડબે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111780943
Ghanshyam Patel 5 years ago

ओहहो क्या बात !

shekhar kharadi Idriya 5 years ago

वाह क्या बात है

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now