#શુભ રાત્રી ❤️🇮🇳 વંદે માતરમ્🤝

સંવેદના ઓ હવે તો બુઠ્ઠી થઈ ગઈ છે.
લાગણી ઓ હવે તો ઠુંઠ્ઠી થઈ ગઈ છે.
મહામારીમાં આંકડા ગમે તેટલા આવે,
માનવની લાગણીઓ જૂઠી થઈ ગઈ છે.
અનિલ ભટ્ટ

Gujarati Poem by Anil Bhatt : 111781965

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now