*એક વાક્ય જે હંમેશા મને પ્રોત્સાહિત કરતું રહે છે...*
*"તું એકલો નહિ, એકડો છે..*
*ઉઠ... હજારો મીંડા તારી રાહ જુએ છે.*
*તારું મૂલ્ય સમજ..!*
*ઝુમતાં નહી આવડે તો ચાલશે, પણ ઝઝુમ્યા વગર તો છુટકો જ નથી."*
*🙏શુભ સવાર 🙏*

Gujarati Quotes by Parag Gandhi : 111781996

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now