હથેળીમાં તો પરમ કૃપાળુ પ્રભુએ
લીટીઓ દોરી છે કોરી...
"લેખ"તો તારે લખવા પડશે કાલિદાસ
પુરૂષાર્થની અક્ષય શ્યાહીથી...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111782882

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now