આજ આંગળી પકડી એની, કાલે એ મારી પકડશે!
એવો વિચાર કરીને તમે, વ્હાલ બાળકને ના કરશો,
સ્વાર્થ ત્યજીને જો જીવન તમે જીવશો,
તો કર્મ ફળ પણ અંત સમયે પણ મેળવશો..

-Kaushik Dave

Gujarati Blog by Kaushik Dave : 111783098
Kaushik Dave 5 years ago

ખૂબ ખૂબ આભાર 🙏

Kaushik Dave 5 years ago

ખૂબ ખૂબ આભાર 🙏 જય જિનેન્દ્ર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

Kaushik Dave 5 years ago

ખૂબ ખૂબ આભાર 🙏

Kaushik Dave 5 years ago

ખૂબ ખૂબ આભાર 🙏 જય હાટકેશ 🙏

Shesha Rana Mankad 5 years ago

Wah, સાચી વાત છે સ્વાર્થ જ કર્મમાં બાધા બને છે.

મનોજ નાવડીયા 5 years ago

Wah... Satya saheb....swarth ma pan karma nade che....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now