હું
અને મારા
વિચારો એકલા
લાગણીસભર છતાંય
ન જાણે કેમ રહ્યા આમ અટૂલા
તને સમજવાની શક્તિ નથી હવે મારામાં
અને મને સમજવાની નથી ક્ષમતા હવે તારામાં

-Piyusha

Gujarati Whatsapp-Status by Piyusha : 111783784

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now