મેં ખુશી ને વહેંચવા નો વ્યાપાર કર્યો નફા નુકસાન ની પરવા ન કરી ખોટ નો ધંધો કાયમ કર્યો નથી ફરિયાદ કોઇ કેમ કે પ્રેમ લોકો નો પારાવાર મળ્યો .

Gujarati Thought by ek archana arpan tane : 111783885

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now