અચાનક જ પુછયુ એને કે ,
તને ફાવશે મારા જોડે …?

મન માં વિચાર આવ્યો …

હા ફાવશે ને બધુ જ ફાવશે તારા જોડે મને
બસ તારા થી દુર રહેવું નહી ફાવે ….

Gujarati Thought by Niya : 111784022

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now