જીવનનું માળખું તૈયાર કરી ને જ એ આપણ ને મોકલે છે
મેં કર્યું મારાથી થયું એ ભ્રમ મા રાચી એ છીએ
સત્ય તો એ છે કે આપણે હરપળ એના ઇશારે નાચીએ છીએ.

Gujarati Thought by ek archana arpan tane : 111786840

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now