આવી તો જાય આંખ માં, એવડા એ એક આંસુ ની શું વિસાત...
હસતો જ દીઠશે દરેકને આ ચહેરો, બારેમાસ...
કેમ કે,
સૌને પસંદ હોય હસતો ચહેરો..
કોઈ ન જાણે કે આંસુ બહાર નહીં આવે
એના પર છે ,મારી પ્રીત નો પહેરો...
-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111787232

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now