આવજો કહેવાનો બસ એકજ ઈરાદો હતો...
એને એક નજર જોઈ લેવાનો આ દિલનો ચુકાદો હતો...
બતાવવી પણ હતી એને મારા હૃદયની દુઃખી થતી લાગણીઓને...
અને જોવી પણ હતી એની આંખોમાં મારી ધૂંધળી થતી ઝાંખીને....

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111787879

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now