વિચાર તારા મને તારી સમીપ લાવી દે છે,
હું ભૂલું એ પહેલા જ બધું ફરી તાજું કરી દે છે,
નથી જ શક્ય એ જાણે રૂબરૂ કરી દે છે,
દોસ્ત! ભીંજાયેલ આંખ ફરી સત્ય રૂબરૂ કરી દે છે.

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111787985

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now