કહ્યું એણે કે," મારા જીવનની પરેશાની છો તું.."😣
અને...
જો ને! ભગવાન પાસે માંગ્યું પણ મેં શું?🤔
કે " ભગવાન! મારી "જાન "ની બધી જ પરેશાની ખતમ કરી દે......😒

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111788096

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now