મળો મહાશિવરાત્રીમાં, જો છે "અનોખીપ્રિત"ની આસ...
બાકી વેલેન્ટાઇન ડે તો, ના આવે અમને રાસ...
છે તારામાં નોખી વાત,તો સમજી લે આ ખાસ,
અનૂઠા મારા મહાદેવ ,અનૂઠા એમના દાસ...

Gujarati Religious by Kamlesh : 111788891
Niya 2 years ago

શિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ..🙏

Falguni Dost 2 years ago

અનોખી રીત થી અનોખી પ્રીત મળે એવી મહાશિવરાત્રીની શુભેચ્છા...😀🙏🏻🙏🏻

Shefali 2 years ago

મહા શિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ. 🙏🏼

Tinu Rathod _તમન્ના_ 2 years ago

મહા શિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ..🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now