ચાંદ તારા ની જેમ ચમકતા રહો
ફુલો ની જેમ ખીલો મહેકતા રહો
નદી ની જેમ જ અવિરત વહેતા રહો
નથી તમારું કશું જે કરો એ બીજા ની ખુશી માટે કરતા રહો.

Gujarati Thought by ek archana arpan tane : 111790745

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now