જ્યા સુધી તમે એમની રાખેલી મર્યાદા ની સીમા માં છો, ત્યાં સુધી અઢળક પ્રેમ, એમાંથી થોડાક બહાર આવ્યા અને જો થોડુંક પોતાના માટે જીવ્યા કે જીવવા
નો વિચાર કર્યો, એ જ પ્રેમ રાતો રાત ગુસ્સા તિરસ્કાર અને ઘૃણા મા ફેરવાઈ જાય.
આ મર્યાદા નક્કી કરનાર કોણ?
સમાજ? સંબંધ?કે તમે જેમને પોતાની જાત ના માલિકી હક્કો આપી દીધાં છે એ વ્યક્તિ?
નિધિ💙