રાધા જેવાં પ્રેમ માટે કૃષ્ણ
બનવું પડે,
કોઈક ને પામવા ઘણું બધું
નમતું મુકવું પડે,
ત્યાગ કોઈ એક કરે એમાં
શું નવી વાત,
જયારે બંને સવૅસ્વ લૂંટાવી દે, ત્યારે રાધાકૃષ્ણ જેવો મેળ જડે,,,,
😢

Gujarati Blog by Jigna Pandya : 111796568
બદનામ રાજા 4 years ago

જબરદસ્ત 👌👌👌

Kamini Shah 5 years ago

એકદમ સાચું

Tr Ajit 5 years ago

Very nice Mem 👌👌👌💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now