સુરજ આવ્યો ,પ્રકાશ લાવ્યો.
સમણાઓ નો મહાસાગર લાવ્યો.
નીકળી સુરજ ની સવારી ને આંખ મારી ઉઘડી,
જોયું સાજન નું મુખ ને, વહાલ ની હેલી ઉમટી.

-Rekha Detroja

Gujarati Shayri by Rekha Detroja : 111798005

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now