કત્લેઆમ થઈ જશે આજની રાતમાં,
પગ લથળીયા ખાશે મતની વાતમાં.
ઘેરાવ કરીને બેઠા છે નેતાઓ આજે,
ખુરશીની ખ્વાહિશ રહી છે એ જાતમાં

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111800560

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now