દર્દને થોડું વલોવી તો જો,
લાગણીભરી યાદો સમેટી તો જો,
કર્મના ફળથી ક્યાં બચ્યું છે કોઈ?
દોસ્ત! અંધકારમાં એક દીવો તું પ્રગટાવી તો જો...

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111801162

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now