અપમાન સહન કરીને પણ બે જ જણા તમારી બાજુ માં ઉભા હશે,

એક સાચો શુભચિંતક

અને બીજો

ચાલાક દુશ્મન,

ઓળખવું જ અઘરું છે વ્હાલા...!!!!

-KAUSHIK PATEL

Gujarati Quotes by KAUSHIK PATEL : 111801422

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now