ચાલ ને , દોસ્ત થોડોક સમય
જવાબદારી ઓ ને...
નેવે મૂકી દઈએ..
થોડીક ક્ષણો આપણા માટે પણ
જીવી લઈએ....
કંઈક એમ જ થોડીક
ખુશી ઓ ની ક્ષણો ને
ફરીથી જીવંત કરી લઈએ....

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111801596

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now