સમય બતાવે છે કે કોણ કેટલું
સારું છે ,

બાકી વાતો તો બધા સારી સારી
કરી જ લે છે.....

🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

સંબંધોની ક્યારેય પરીક્ષા ન લેશો,

સામેવાળા નાપાસ થશે તો દુઃખી
તમે જ થશો.
______________

Gujarati Quotes by Parag Gandhi : 111801950

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now