સવાલ નથી હવે મારી આંખની ભીનાશ નો...
સવાલ છે કોરા રહી ગયા દુપટ્ટા ના છેડા નો...

કલમ હવે ઉપડતી નથી
શબ્દો હવે લખાતા નથી

લાગણીઓ પણ હવે સંતાકુકડી રમે છે
મૌન ને સમજી લેનારને પણ અવાજ ના પડઘા સંભળાતા નથી..

Gujarati Blog by Jigna Pandya : 111802140

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now