તને ફૂલોનો બહુ જ શોખ છે,લે આ આખો બાગ મોકલું છું !
તને ગમતાં ફૂલો ચૂંટી ચૂંટી વેણી બનાવજે!
🌷
ના ના પ્રિયે!મને ફૂલો સંગાથ તારી જરૂર છે.ફૂલ તું જ ચૂંટજે,વેણી તું જ બનાવજે!અને તારા હાથે જ મને શણગારજે!
-वात्सल्य

Gujarati Good Morning by वात्सल्य : 111802153

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now