બાળક : મમ્મી, હું આજે રાત્રે સૂ-સૂ કરવા ગયો હતો, ત્યારે જાદુ થયું હતું?
મમ્મી : એવું તે શું થયું હતું?
બાળક : બાથરૂમનો દરવાજો ખોલતાની સાથે જ લાઈટ આપોઆપ ચાલુ થઈ અને ઠંડી ઠંડી હવા આવવા લાગી.
મમ્મી (ગુસ્સામાં) : નાલાયક તું ફ્રીજમાં સુ -સુ કરીને આવ્યો.

-Het Bhatt Mahek

Gujarati Jokes by Het Bhatt Mahek : 111808159

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now