હું યાદ કરું તને , તું પ્રત્યક્ષ આવી જાય ,
હું ઈચ્છું મીઠું મલકવું તારું ,તું હાસ્ય ની રેલી છોડી જાય .
હું માંગું ફકત બે પળ સાથ તારો ,
તું સપ્તપદી નાં ડગલે સાથ આપી જાય .

-Piyusha

Gujarati Poem by Piyusha : 111809885
Piyusha 2 years ago

આભાર ભાઈ..

Kamlesh 2 years ago

વાહ!!! ખુબ સુંદર રચના બેના!!!

Rekha Detroja 2 years ago

Nice lines 👌👌👌

Falguni Dost 2 years ago

✍🏻👌🏻👌🏻❤

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now