એ આંખો ને કોણે કીધું કે નીર વહાવે!
ચોમાસુ નજીક જ છે:ધરતી ભીની કરવા.
તારા આંસુથી કણ પણ ભીનો નહીં થાય!
એ તો આવશે સાથે સમંદરે મશક ભરી.
-वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111811353

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now