નારદજીએ ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું : ‘દુનિયામાં બધા દુઃખી કેમ છે?’
ભગવાને હસીને કહ્યું : ‘સુખ તો બધાયની પાસે છે, પણ એકના સુખથી બીજો પરેશાન છે.’

Gujarati Thought by Dhaval Gohel : 111811461

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now