ન જાણે કઈ ફરિયાદના
અમે " ગુનેગાર " થઇ ગયા,
જેટલું દિલ સાફ રાખ્યું
એટલાજ "શિકાર" થઇ ગયા...

-RAJ KHARA

Gujarati Whatsapp-Status by Tr. RAJ KHARA : 111812812

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now