તમે સમજ્યા એટલા પણ નાસમજ નથી અમે,
તમારા કિરદારને ભીંતરથી આઝાદ કરું છું..

હવે આ અધૂરી વાર્તાને અલ્પવિરામ આપી,
તમારી ખુશીઓ પર કાયમી હસ્તાક્ષર કરું છું..
દર્શના રાધે રાધે

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111813109

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now