દુઃખ આવે તો રડતો હતો,
સુખ આવે તો હસ્તો હતો,
નાદાન ઘણું ભૂલેલો હતો,
ખોટાં ભ્રમમાં પડેલો હતો,
સત્યને જોવામાં અસમર્થ હતો,
બસ, આજ માયામાં ફરતો હતો..

મનોજ નાવડીયા

Gujarati Motivational by મનોજ નાવડીયા : 111815012

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now