દુઃખ ઓટો અપડેટ નથી
તોય ડાઉનલોડ થય જાય છે
સુખ મા કોઈ વાયરસ નથી
તોય હેંગ થય જાય છે
લાગણી ની કોઈ SD card નથી
તોય storage ફુલ થઈ જાય છે

સંબંધ મા કેમેરો નથી
તોય સેલ્ફી થઈ જાય છે
-Janvi Bhoi

Gujarati Quotes by Janvi Bhoi : 111815173

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now